Yuvrajsinh Jadeja: કેજરીવાલ અને માન આવશે ડેડિયાપાડા!

Yuvrajsinh Jadeja

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવાની ધરપકડ બાદ AAP ના નેતા Yuvrajsinh Jadeja એ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાની વાતમાં ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા શું કહ્યું સાંભળો નીચે આપેલા વીડિયોમાં.

 આ પણ વાંચો – Chaitar Vasava: ધડપકડ મામલે કોંગ્રેસના નેતા પક્ષ ભૂલી આવ્યા સમર્થનમાં

Scroll to Top