America: અમેરિકા જવા માટે લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. લોકો અમેરિકા (America) પહોંચ્વા માટે બોર્ડર કોચ કરવા માટે હજારો કિલોમીટર ચાલતા હોય છે. આ ગાળા દરમિયાન એજન્ટ ખોરાક અને પાણી આપ્યા વગર દિવસોને દિવસો સુધી ચાલવાનું હોય છે.આ ડંકી રૂટ પર મહિલાઓ સાથે ખુબ બર્બરતા ગુજારવામાં આવતી હોય છે.
ખોરાક અને પાણી વગર હજારો કિલોમીટર ચાલવું પડે છે
આ ડંકી રૂટ પર જતી મહિલા પર કેવા પ્રકારના અત્યાચાર કરવામાં આવતી હોય તેના બોલતા પૂરાવા વેનેઝુએલાની મહિલાએ જણાવ્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર આ મહિલા સારૂ જીવન જીવવા માટે ડંકી રૂટ પર અમેરીકા જવા માંગતી હતી. આ મહિલાને અમેરીકા (America) જવા માટે એજન્ટ તેને વિવિધ જંગલના રસ્તેથી પ્રચાર થવું પડતું હોય છે. આ રસ્તામાં તેમને જંગલીમાં પડતી મૂશ્કેલીથી નહીં. પરંતુ જંગલમાં તેમની સાથે ફરતા લોકોથી ખતરો હોય છે. આ મહિલાએ જણાવ્યું કે જંગલમાં અમારી સાથે રહેલા વ્યક્તિએ એક બે નહીં પરંતુ પાંચ વખત રેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ડેરિયન ગેપે જંગલમાં જતા આખા ગૃપને ધમકાવી નગ્ન કરીને માર માર્યો હતો.જ્યાર આ ગૃપમાં હાજર અમૂક મહિલાને એ ગૃપ ઉઠાવી તેના પર વારાફરતી રેપ કરવામાં આવતો હતો.આ ઘટના સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે.
આ ઘટના સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે
અમેરીકા (America) ડંકી રૂટ પર જવા માંગતા લોકોને પૈસા પ્રમાણે સુવીધા એજન્ટ આપતા હોત નથી. તેમને ખોટા અને ઠાલા વચન આપવામાં આવતા હોય છે.આ એજન્ટ લોકો અમેરીકા પહોંચાડવા માટે યુરોપ અથવા આફ્રિકાના દેશોમાં થઈને લઈ જવામાં આવે છે.જ્યારે અમુક લોકોને મેક્સિકોના વિઝિટર વિઝા અથવા બોડરે કોંચ કરવીને લઈ જાય છે.