5 જુલાઇના રોજ થપ્પડ પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની FIR ના આધારે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના Dr. Yagnesh Dave એ અંગે શું કહ્યું સાંભળો નીચે આપેલા વીડિયોમાં.
આ પણ વાંચો – Yuvrajsinh Jadeja: કેજરીવાલ અને માન આવશે ડેડિયાપાડા!