Devayat Khavad ના દિવસ બાદ દિવસ નવા કારનામા સામે આવી રહ્યા છે. હવે મળતી માહિતી અનુસાર ખવડ પર કાર્યવાહી થઈ શકે તેમ છે. Gujarat Highcourt માં આગોતરા જામીન અરજી મુકશે કે પછી રાણો જેલમાં તે તો હવે જોવાનું રહ્યું. થોડા દિવસ પહેલા છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ચર્ચામાં છે. એક દિવસે બે ડાયરા રાખવાથી Sanathal આયોજક સાથે મોટી માથા કૂટ થઈ હતી. આ બાબલમાં ખબડની ગાડી પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ગાડી Meghrajsinh પાણીમાં ફેંકી દિધી હોવાનું સામે આવ્યું છે. હવે તમને એવું થશેસ કે Meghrajsinh કોણ છેો. આ માટે અમારો વિડીયો જોઈલો.
Devayat Khavad હવે Gujarat Highcourt માં આગોતરા જામીન અરજી મુકશે કે પછી રાણો જેલમાં ? Sanathal dayro
