America માં Donald Trump સરકારમાં Kash Patel ને મોટી જવાબદારી મળતા Deportation બંધ થશે ?

America: યુએસ સેનેટે FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના નામાંકનને મંજૂરી આપી છે. સી-સ્પેન મુજબ, પટેલે ૫૧-૪૭ મતથી મંજૂરી મેળવી. ડેમોક્રેટ્સે ચેતવણી આપી હતી કે રિપબ્લિકન સમર્થક કશ્યપ પટેલ, રાષ્ટ્રપતિના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે FBIનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમના વિરોધ છતાં આ મંજૂરી મળી.

Scroll to Top