Gondal મામલે કોર્ટમાં ગઈકાલે તારીખ હતી. જ્યાં CCTV મામલે એડવોકેટ Bhumika Patel નું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કોઈના ઈશારે પોલીસ કામ કરી રહી છે તેવું એડવોકેટ ભૂમિકા પટેલનું કહેવું છે. આ કેસનું સત્ય બહાર લાવવા CCTV ફૂટેજ ખૂબ જ જરૂરી માનવામાં આવી રહ્યા છે. Gondal Police નો લુલો બચાવ જોવા મળી રહ્યો છે. DVR માં ડેટા ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સાથે સાથે વાત એ પણ છે કે જ્યાં Jayrajsinh અને તેમના લોકોનું નામ ખુલતા આખો આ મામલો ગરમાયો હતો. Amit Khunt Case ના આરોપીઓ મુદ્દે અત્યાર સુધી આ પોલીસ કેમ મૌન ધારણ કરીને બેઠી છે. બધી જ જગ્યાના CCTV કેમ ગાયબ થયા છે તેવું એડવોકેટ ભૂમિકા પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. શું કહ્યું ભૂમિકા પટેલે આવો સાંભળીએ