Vichhiya માં સમાજની સાથે જે લોકોના ન્યાય માટે Koli Sammelan થવાનું છે તેમના શૂર કેમ બદલાય ?

Vichhiya માં સમાજની સાથે જે લોકોના ન્યાય માટે Koli Sammelan થવાનું છે. તો શૂર કેમ બદલાય છે.  પેહલા સમાજના જ લોકો ખુબ વિરોધ કરી રહ્યા છે. ઘનશ્યામભાઈ રાજપુરાના મર્ડર વખતે જે કોરી સમાજના 84 લોકોના ઉપર જે એફઆઇઆર કરવામાં આવી હતી અને અત્યારે હાલ જે પટેલ સમાજનું આંદોલન હતું અને જે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેવી જ રીતે કુરીસ અને ઠાકોર સમાજના જે જે સરકાર દ્વારા કેસ કરવામાં આવેલા છે તે પાછા ખેંચવામાં આવે તેના અનુસંધાનમાં એક કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે જે અમુક જે લોકો છે જે શાંતિ દોહરવાનું કામ કરી રહ્યા છે ભાઈ તમે અત્યાર સુધી ક્યાં હતા જ્યારે લોકો ન્યાય માંગવા હતા.

 

Scroll to Top