Morbi થી જન્મેલા ‘મોરે મોરો’ શબ્દનો કેમ આજે મોરબીની રાજનીતિમાં એટલો પ્રખ્યાત થયો

‘મોરે મોરો’ આ શબ્દ મોરબી થી જ આવ્યો છે.. જી હા આજથી ૬ મહિના પહેલા બે દિગ્ગજ લોકસાહિત્યકારના વિવાદ વચ્ચે દેવાયત ખવડએ ખુલ્લા મંચ પરથી પરથી કહ્યું હતું કે આવો મોરે મોરો અને આ શબ્દ Morbiના એક ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ દાયરામાં કરવામાં આવેલ હતો

Scroll to Top