Swaminarayan Sampradaya ના સ્વામી સતત નિવેદન સામે આવી રહ્યા છે. તેના પર Jyotirnath Maharajએ નોટીસ પણ આપી હતી. Rakesh Devaniએ સ્વામીને ફોન કરૂ ખખડાવ્યા હતા.જેમાં તેમને કહ્યું હતું કે, જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ધરણા પણ થશે. જ્યારે આજે વહેલી સવારથી વિવાદીત નિવેદન પર વીરપૂર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.જલારામ બાપુનો ઈતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.જલારામ બાપુ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.
Swaminarayan Sampradaya ના સ્વામીની કેમ સનાતન પર વારંવાર ટીપ્પણી ?, Jyotirnath Maharajએ નોટીસ આપી
