Amreli માં Patidar Samaj ની દીકરીને ન્યાય અપાવવા નીકળેલા Gujarat Congress ના નેતાઓ કેમ ગાયબ થઈ ગયા

Amreli માં Patidar Samaj ની દીકરીને ન્યાય અપાવવા નીકળેલા Gujarat Congress ગાયબ થઈ ગયેલી જોવા મળી રહી છે. દિકરીને ન્યાય આપવા માટે પરેશ ધાનાણી,પ્રતાપ દુધાત સહિત અનેક મોટા નેતાઓ આંદોલન પર ઉતર્યા હતા. ત્યારબાદ આ નેતા જોવા મળતા નથી.આ ઘટના પર ભાજપના લોકો પણ હવે આક્ષેપ કરી રહ્યા છે. દિકરીને ન્યાય અપાવા માટે નિકળેલા કોંગ્રેસના આગેવાન ગાયબ થઈ ગયા છે.

Scroll to Top