Gandhinagar માં સરકાર સામે TET-TAT ઉમેદવારોને ફરી કેમ ઉતરવું પડ્યું, Kuber Dindor ને શું આપી ચીમકી

Gandhinagar: ગાંધીનગરમાં સરકાર સામે TET-TAT ઉમેદવારોને ફરી મેદાને ઉતરવું પડ્યું છે. યુવરાજ સિંહે સહિત તમામ ઉમેદવારો ગાંધીનગરમાં આજે આંદોલન કરવા ઉતર્યા હતા. ખુબ દુ:ખ અને આક્રદ  વિરોધ કર્યો હતો. આ ઉમેદવારો  છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ સાથે લોકો રડવા લાગ્યા હતા.

Scroll to Top