Gopal Chamardi ને કેમ એવું લાગ્યું કે સરદાર સાહેબની પ્રતિમા ભેટનું Rahul Gandhi એ અપમાન કર્યું ?

Gopal Chamardi ને કેમ એવું લાગ્યું કે સરદાર સાહેબની પ્રતિમા ભેટનું Rahul Gandhi એ અપમાન કર્યું? આ ઘટના પર પાટીદાર આગેવાન Gopal Chamardiએ કહ્યું રાહુલ ગાંધીએ મોટું અપમાન કર્યું છે. રાહુલ ગાંધ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમને સરદાર પટેલનું  અન્યાય કર્યો હતો. રાંહુલ ગાંધીને કોગ્રેસ આગેવાને  સરદાર પટેલની મૂર્તી આપી અને તરતજ પાછળ આપી દિધી.

Scroll to Top