Devayat Khavad કેમ બની ગયા વિવાદનો પર્યાય ? જાણો આ 5 કારણ જેના લીધે ચર્ચા આવ્યા | Newz Room Gujarat

Devayat Khavad લોક સાહિત્યકાર બન્યા પછી સતત વિવાદમાં આવ્યા છે. માત્ર વિવાદ જ નહીં પરંતુ તેમના પર અનેક પ્રકારના મારા મારી સાથે અનેક પ્રકારની ફરીયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. નોંધાયેલા વિવિધ ગુના નિચે મુજબ છે. વાયત સામે 3 ગુના, એક ગંભીર ગુનાની નોંધ. 2015માં ચોટીલા મારામારી કેસમાં IPC 325 હેઠળ ફરિયાદ. 2015માં મુળી પોલીસ મથકમાં હત્યા પ્રયાસ કેસમાં ફરિયાદ થઈ હતી.દેવાયત સામે 307, આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ હતી.2017 માં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ થઈ હતી.2022 માં રાજકોટ બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. હવે ચાંગોદરમાં ફરિયાદ

Scroll to Top