હાસ્ય કલાકાર Hakabha Gadhavi ને કેમ પોતાની ઓળખ આપવી પડી | Dayro | Devayat Khavad | Live Dayro

હાસ્ય કલાકાર Hakabha Gadhavi ને કેમ પોતાની ઓળખ આપવી પડી આ રહ્યું કારણ. મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બન્યા એક સારો અને એક ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનો બન્યો આ 15 દિવસમાં 12 થી 15 દિવસ થયા અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે.આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જાતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગ્યે પાંચ થી છ સાડા પાંચ ઉડાડી દીધા છે.

Scroll to Top