America: અમેરિકામાં હાલમાં માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેશરના કારણે કોસ્ટા રિકા, હોન્ડુરાસ અને પનામા જેવા દેશો ડિપોર્ટ કરવામાં આવેલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પોતાના ત્યાં રાખવા માટે સંમત થયા છે. જેના ભાગ રૂપે ભારત, ઉઝબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન, રશિયા અને અન્ય દેશોના ઈમિગ્રન્ટસને લઈને એક પ્લેન કોસ્ટા રિકામાં લેન્ડ થયું હતું. કોસ્ટા રિકામાં ડિપોર્ટેશન કરવામાં આવેલા લોકોને લઈને આવેલી આ પ્રથમ ફ્લાઈટ છે.
America માંથી Deport કરાયેલા ભારતીયોને રાખવા હવે કોસ્ટા રિકા કેમ મોકવામાં આવી રહ્યા છે | DonaldTrump
