Surat થી બેસવાના બાંકડાઓ જસદણમાં કોણ મૂકી ગયું?

Surat

હવે ગુજરાતમાં તો વિકાસ 30 વર્ષનો થઈ ગયો કારણ કે 30 વર્ષથી ગુજરાતમાં એકધારી ભાજપની સરકાર અને હવે આ ભાજપની સરકારમાં વિકાસને પણ પગ આવી ગયા છે. એ Surat થી વિકાસના પગ સાહેબ રાજકોટની ભાગોળમાં આવેલા જસદણ સુધી પહોંચી ગયા છે. ગ્રાન્ટ ક્યાંથી ક્યાં પહોંચે છે બધાય જાણે છે. પણ બાંકડાઓ છે એટલે બાંકડાઓને કઈ રીતે પગ આવી ગયા એ ખબર નથી. હવે મંત્રી અને ધારાસભ્ય Praful Pansheriya જવાબ આપે તો જ ખબર પડે કે તેમના નામના બાંકડા જસદણ કેવી રીતે પહોંચ્યા?

 આ પણ વાંચો – Gopal Italia: ડેડિયાપાડાના ધારાસભ્ય પોલીસ હિરાસતમાં

Scroll to Top