Jayesh Radadiya ના ગઢ સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રે મોટો ખેલ થયા હોવાના સંકેત મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર જયેશ રાદડિયાના બાજીના ગામમાં આઝાદી બાદ પ્રથમ વાર ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણી એટલા માટે ખાસ કારણ કે, Jayesh Radadiya રાજકિય નેતા સાથે સહકારી ક્ષેત્રે પણ આગેવાન છે. તેઓ રાજકોટ જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
Jayesh Radadiya નો તેમના જ ગઢ સોંરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રે તેમનો કોઈ મોટો ખેલ કોને કર્યો | Rajkot
