Gujarat Congress: લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં ભવ્ય સભાને સંબોધન કરી હતી. કાર્યકર્તા સંવાદમાં રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે ગઈ કાલે ગુજરાતના સિનિયર નેતાઓને મળ્યો હતો. મારો ઉદ્દેશય ગુજરાતની જનતાનો અવાજ સંભાળવાનો છે.મારી અને કોંગ્રેસની ગુજરાતમાં શું જવાબદારી બને છે. ગુજરાતમાં માત્ર કોંગ્રેસ પક્ષ માટે આવ્યો નથી. ગુજરાતના લોકોની દિલની વાત જણાવા આવ્યો છે.યુવાનો,ખેડુતો,મહિલાઓ,વેપારીઓ માટે ગુજરાતમાં આવ્યો છું. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં છે.2007,2012,2017 અને 2022થી કોંગ્રેસ સતત ચૂંટણી હારી રહી છે. હું અહીં માત્ર ચૂંટણીની વાતો કરવા આવ્યો નથી.
Gujarat Congress ના ક્યાં નેતાઓને Rahul Gandhi એ ગદાર કહ્યું જુઓ કોંગ્રેસના નેતાએ જ ખુલાસો કર્યો
