Gandhinagar : કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા ત્યારે ઈટાલિયાએ વિસાવદરમાં લોકોની વચ્ચે રહ્યા અને તમામ જગ્યાના ફોટો શોશિયલ મીડિયામાં વાઈરલ પણ કર્યા. જોકે ગાંધીનગરમાં રાજનીતિ ગરમાઈ પણ વિસાવદરમાં ઠંડી જોવા મળી.
Kanti Amrutiya ગાંધીનગર પહોચ્યા ત્યારે Gopal Italia એ વિસાવદરમાં શું કર્યું જુઓ
