America ની બોર્ડર ગેરકાયદે ક્રોસ કરી ગયેલા બાળકોનું શું થશે ? | Indian Pepole Deports in US

America: અમેરિકામાં ટ્રમ્પે ઇલિગલ ઇમિગ્રન્ટસને દેશમાંથી રવાના કરવાની જાહેરાત કરી છે.. તેના કારણે અમેરિકામાં ગેરકાયદેસર અને દસ્તાવેજ વગર રહેતા લોકો ચિંતામાં છે.હવે સૌથી મોટો હિસ્સો ગુજરાતીઓનો છે કેમ કે ગુજરાતીઓને પહેલેથી કોઈપણ રીતે અમેરિકા જવાનો ક્રેઝ વધારે જ રહ્યો છે.આજની તારીખમાં પણ અમેરિકા જવા માંગે છે.પણ એટલી બીવાની જરૂર નથી.ઈલીગલ ઈમીગ્રંટ છે એટલે એમને સીધા કાઢી જ મુકશે એમ ના વિચારશો દરેક વ્યક્તિને જોખમ નથી.અમેરિકન સરકારની પ્રાયોરિટી ક્રિમિનલ રેકોર્ડ વાળા અને થોડા સમય અગાઉ બોર્ડર ક્રોસ કરીને આવેલાને ડિપોર્ટ કરવાની જ રહેશે.અમેરિકામાં ડોક્યુમેન્ટ વગર રહેતા લોકો પાસે હજુ ઘણા રસ્તા છે.

Scroll to Top