TET-TAT પાસ ઉમેદવારોનું Gandhinagar માં ઘર્ષણ બાદ સરકારને શું આપી ચીમકી | Yuvrajsinh Jadeja

Gandhinagar: રાજ્યમાં ફરી TET-TAT પાસ ઉમેદવારો આંદોલન પર ઉતર્યા છે. આ ઉમેદવારોની માંગ છે કે અમને કાયમી સરકારી નોકરી આપવામાં આવી. રાજ્યના શિક્ષણ મંત્રી વારંવાર રજૂઆત કરવા છતા માત્ર ઠાલા વચન જ આપે છે. જ્યા સુધી અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યા સુધી આંદોલન કરતા રહેશું. આ ઉપરાંત આંદોલન કરનારા ઉમેદવાર સાથે સરકારે ખુબ બર્બરતા પૂર્વક વ્યવહાર કર્યો છે.

Scroll to Top