Devayat Khavad છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ચર્ચામાં છે. એક દિવસે બે ડાયરા રાખવાથી Sanathal આયોજક સાથે મોટી માથા કૂટ થઈ હતી. આ બાબલમાં ખબડની ગાડી પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ગાડી Meghrajsinh પાણીમાં ફેંકી દિધી હોવાનું સામે આવ્યું છે. હવે તમને એવું થશેસ કે Meghrajsinh કોણ છેો. આ માટે અમારો વિડીયો જોઈલો.
Sanathal ડાયરામાં બબાલમાં Devayat Khavadની ગાડી પર હુમલો કરનાર Meghrajsinh નો શું છે ઇતિહાસ
