Lokshahityakar થી ફેમશ થયેલ Devayat khavad નો શું છે ગુનાહિત ઇતિહાસ જુઓ ખવડની ક્રાઇમ કુંડળી !

Lokshahityakar થી ફેમશ થયેલા Devayat khavad નો ગુનાહિત ઇતિહાસ જાણી તમે પણ શોકી જશો. કારણ કે Devayat khavad પર એક બે નહીં પરંતુ ચાર ચાર કેસ નોંધાયેલા છે.રાણો રાણાની રીતે’ ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. જે બાદ તે સાત ડિસેમ્બરથી ફરાર છે. રાજકોટ પોલીસ દેવાયત ખવડ અને હુમલામાં સામેલ તેના સાગરીતોને પકડવાના દાવાઓ કરી રહી છે. મારામારીનો આ વિડીયો હવે જગજાહેર છે અને સોશ્યલ વાયરલ થઈ ગયો છે.રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે. આ ઘટનાને આજે 9 નવ દિવસ થવા આવ્યા છે અને ખવડના કોઈ

Scroll to Top