Gujarat : તાજેતરમાં પ્રેમલગ્ન કરનાર દંપતિનો કરૂણ અંજામ આપ્યો છે. બે વર્ષ પહેલા મુસ્લિમ યુવતિએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવતિ ગર્ભવતી થતા પોલીસ પાસે રક્ષણ માંગી પોતાના વતન જવાની માંગ કરી હતી. જો કે આ દરમિયાન યુવતિના પરિવારે એવી ખાતરી આપી હતી કે આ યુગલને નુકસાન નહિ પહોંચાડીએ. પરંતુ વેરઝેરની ભાવનામાં યુવતિનો દાવો છે કે, તેના ભાઈઓએ જ તેના પતિની હત્યા કરી દીધી હતી. સાંભળો યુવતિની દર્દનાક કહાની તેની જ જૂબાનીએ
Gujarat : રઝમાં માંથી હેતલ બની તો મુસ્લિમ પરિવારે…. યુવક બહાર નીકળતા જ….
