Devayat Khavad અને આયોજક વચ્ચે શું ડખ્ખામાં ઓડિયો કલીપમાં થયો મોટો ખુલાસો

Devayat Khavad: ગુજરાતમાં Devayat Khavad ડાયરાને લઈ સતત વિવાદમાં ચાલી રહ્યા છે.ત્યારે Devayat Khavad ની એક ઓડિયો કિલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમા દેવાયત ખવડ આયોજકને ગાળો આપતી હોય તેવી માહિતી સામે આવી રહી છે. દેવાયત ખવડ આ પહેલા આયોજક સાથે બાલીચાલી થઈ હોય તેવી માહિતી સામે આવી હતી. તમને વધુમાં જણાવી દઈએ  કે દેવાયત ખવડે ન્યાય માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, “હું ન્યાય માટે અપીલ કરું છું, પોલીસ તાત્કાલિક FIR નોંધીને કાર્યવાહી કરે.

Scroll to Top