Rahul gandhi એ રબારી વસાહતમાં ડિમોલેસનને લઈ Kapil Desai સાથે શું વાત કરી | Demoletion | BJP | Rabari

Rahul gandhi: કપીલ દેસાઈએ રાહુલ ગાંધીને ઓઢવ રબારી વસાહત, અંબાજી સહિત સમગ્ર ગુજરાત માં જે રીતે ઓબીસી, એસસી, એસટી અને માઈનોરીટી અને માત્ર ગરીબોનો ટાર્ગેટ કરી બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અત્યંત પીડાદાયક અને ભેદભાવ પુર્ણ છે. ભાજપ સરકારનું બુલડોઝર માત્ર ગરીબોના ઝુંપડા જ તોડે છે.ઉધોગપતિઓ કે ભાજપના મળતિયાઓ દ્વારા કરવામાં આવેલ દબાણો કે,પચાવી પાડેલી ગૌચરની જમીનો પર કાર્યવાહી કરતા નથી.રાજ્ય સરકાર દ્વારા માત્ર થોડા કલાકોની નોટિસ આપીને લોકોના ઘર તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે અનેક પરિવારો રસ્તા પર આવી ગયા, તેમના સપનાઓ પળવારમાં ચકનાચૂર થઈ ગયા હતી.

Scroll to Top