Hakabha Gadhavi એ વિધાનસભામાં સન્માન માટે કલાકારોને સમાધાન અંગે મોટી વાત કરી છે. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી.
Hakabha Gadhavi એ વિધાનસભામાં સન્માન માટે કલાકારોને અન્યાય પર શું કહ્યું | BJP Gujarat
