Vikram Thakor ના સમર્થનમાં Geniben Thakor એ શું કહ્યું વિધાનસભામાં કલાકારોને લઈ જવા મુદ્દે | BJP

Vikram Thakor: ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે.વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ રાજ્યના અન્ય કલાકારોએ પણ વેદના ઠાલવી હતી. હવે ગેનીબેન ઠાકોરે કહ્યું ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઈ છે. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે, તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું.

Scroll to Top