Amit Chavda એ કોળી સંમેલનમાં Ghanshyam Rajpara અને સમાજને થતા અન્યાય સામે શું આહવાન કર્યું

Amit Chavda એ કોળી સંમેલનમાં Ghanshyam Rajpara અને સમાજને થતા અન્યાય સામે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં યુવાન ઘનશ્યામભાઈ રાજપરા એ અન્યાય સામે લડતા લડતા શહીદ થયા અને શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે એ પરિવારને શાંતવાનને સથવારો આપવા માટે આખો સમાજ જ્યારે એક માળવે ભેગો થયો છે ત્યારે આપણા સૌના તરફથી ઘનશ્યામભાઈની પવિત્ર આત્માને દિવ્ય આત્માને શાંતિ મળે એવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અહિયાં ગેનીબેને વાત કરી હજુ પૂજાભાઈ ઋત્વિકભાઈ રાજેશભાઈ ચંદનજીભાઈ બધા જ આગેવાનો પણ વાત કરશે યુવાન સાથીભાઈ બ્રિજરાજસિંહ ભાઈ હોય કે રાજુભાઈ હોય એ બધા જ મિત્રો એ ચિંતા પણ કરીને આવનારા સમયમાં સાથે લડવા તૈયાર.

Scroll to Top