હવામાન – રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતના માથે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એ સિસ્ટમ હવે પુર લાવશે.. ત્યારે જૂઓ વીડિયો..
હવામાન – શું ગુજરાતમાં પૂર આવશે ? પરેશ ગોસ્વામીની મોટી આગાહી
