Weather Update : Gujarat માટે આગામી 48 કલાક ભારે ! Paresh Goswami ની મોટી આગાહી | Ambalal Patel

Gujarat : રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરાણમાં પલટો આવ્યો છે. અને સાથે વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ અને સાથે કયા કયા જિલ્લોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે.

Scroll to Top