Gujarat Rain : ગુજરાતમાં આગામી 5 દિવસ પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે તથા કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તેમજ ગોતા, સોલા ભાગવત, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
Weather Update : Gujarat માં કરા સાથે ભારે વરસાદ પડશે !, Paresh Goswami ની ભયાનક આગાહી ! | Ambalal
