Weather Tracker: 7 દિવસ ક્યાં વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે

Weather Tracker

Weather Tracker: IMD Ahmedabad દ્વારા 25મી જુલાઈ એટલે કે આજે વલસાડ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 આ પણ વાંચો – Amit Chavda: રાહુલ ગાંધીના પ્રવાસની બનાવી રણનીતિ!

Scroll to Top