Weather Alert: ગુજરાત માટે આજનો દિવસ ભારે વરસાદ લાવનાર સાબિત થઈ શકે છે. IMD Ahmedabad એ એક મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે રાજ્યના 25 જેટલા જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈને તંત્રએ પણ સતર્કતા વધારી છે.
આ પણ વાંચો – Weather Tracker: હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી