સોશિયલ મીડિયાની અંદર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે Visavadar માં જવા માટે 2027 દરમિયાન પાસપોર્ટની જરૂર પડશે. જો કે આ તમામની વચ્ચે Kirit Patel ના એ નિવેદનને લઈને અત્યારે સોશિયલ મીડિયાઓમાં ચર્ચાઓ ચાલી રહી છે. શું વિસાવદરની અંદર પેરિસના રસ્તાઓ બનવાના છે? વિસાવદરની અંદર મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનશે? વિસાવદરની અંદર અલગ અલગ જગ્યા ઉપર જવા માટે એક ફ્લાય ઓવરથી બીજા ફ્લાય ઓવર ઉપર જવાની વાતો ચાલી રહી છે.
આ વાતો સોશિયલ મીડિયા પૂરતી જ છે, સોશિયલ મીડિયાની બહાર કોઈપણ પ્રકારની આવી વાતો નથી. જો કે હવે Gopal Italia એ ચૂંટણી પ્રચારમાં નીકળતા હતા અને વહેલી સવારે જ ગોપાલ ઈટાલિયાને ભેંસાણ વિસ્તારની અંદર એક રોડ રસ્તાનું સમારકામ ચાલુ હતું. ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વાયરલ કર્યો હતો.
આ પણ વાંચો – Visavadar: ચૂંટણીની ચર્ચા વિદેશમાં પણ, જુઓ આ યુવકનો વીડિયો