Visavadar: ગોરધન ઝડફિયા હશે ભાજપના ઉમેદવાર?

Visavadar BJP

Visavadar: ગુજરાતની અંદર બે વિધાનસભા પેટા ચૂંટણી માટેની બંને બેઠકો જે છે એના ભાજપ અને કોંગ્રેસના નામને લઈને મોટી અસમંજસ ઉભી થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ગોપાલ ઇટાલિયાની સામે ઉમેદવાર ઉતારવા માટે અસમંજસ જોવા મળી રહી છે. હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું. Visavadar ની આ પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને લઈને અસમંજસની અંદર છે. કયા ઉમેદવારને મેદાને ઉતારવા તેને લઈ ભાજપ અસમંજસની સ્થિતિમાં છે. એ અસમંજસની સ્થિતિ વચ્ચે ભાજપ છેલ્લી ઘડીએ પોતાની રણનીતિ બદલે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. વિસાવદરની અંદર કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની છેલ્લી ઘડીએ રણનીતિ બદલવા માટેની તૈયારીમાં છે. છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીના બે નામો વિસાવદરની રેસની અંદર ઉમેરાયા. Ramesh Dhaduk અને Gordhan Zadafia નામ ભારતીય જનતા પાર્ટીના રેસની અંદર સૌથી આગળ છે. ભાજપે બિન વિવાદાસ્પદ નામની ચર્ચા કરી જેની અંદર પૂર્વ સાંસદ રમેશ ધડુક અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ વધુ એક નામ કે જે મેદાને ઉતારે તો કોઈ વિવાદ ન સર્જાય તેને લઈ ગોવર્ધન ઝડફિયાનું નામ પણ ચર્ચાની અંદર છે.

આ પણ વાંચો – Hiralba Jadeja: પોરબંદર બાદ Junagadh પોલીસની મોટી કાર્યવાહી

 આ પણ વાંચો – Visavadar: BJP બાદ Congress નું મોટું ગેમ્બલ! મહિલા ઉમેદવારને ઉતારી શકે મેદાને

Scroll to Top