Visavadar: કિરીટ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપની ઓડિયો ક્લિપ વાયરલ

Kirit Patel

વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર Kirit Patel કે જેનું નામ જાહેર થતાની સાથે અનેક ચર્ચાઓ ઉભી થઈ. આ ચર્ચાઓ વચ્ચે એક Call Recording વાયરલ થયું છે. આ કોલ રેકોર્ડિંગમાં કિરીટ પટેલની ઓફિસથી એક યુવતી એક ખેડૂતને ફોન કરે છે. યુવતી કહે છે કે, દાદા તમારા ઉમેદવાર એટલે કે કિરીટ પટેલ તમારા ગામમાં આવવાના છે અને ત્યાં સભા છે. અમે એ માટે તમને ફોન કર્યો છે કે તમે એમની સભામાં ઉપસ્થિત રહેજો. ખેડૂત સામે સવાલ કરે ગુસ્સે થઈ જાય છે. શું કહ્યું આ ખેડૂતો તે સાંભળો આ વીડિયો.

 આ પણ વાંચો – Visavadar: BJP ઉમેદવાર કિરીટ પટેલ આવ્યા વિવાદમાં!

આ દાદાની વાતમાં થોડો દમ તો લાગ્યો પણ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓ ઊભી થઈ છે. શું ખરેખર આવું પણ છે. શું ખરેખર એ વાત સાચી છે. તે હવે ચર્ચાનો વિષય છે.

Scroll to Top