Visavadar: ક્યાં બાજી પલટાઈ ઈટાલિયાને ક્યાં લીડ મળી?

Visavadar

ગુજરાતની અંદર Visavadar વિધાનસભાની પેટાચૂરણીનું પરિણામ આવ્યું. Gopal Italia એ 17 હજાર કરતાં વધુ મતોની લીડ સાથે જીત્યા. પરંતુ ઇટાલિયા જે જીત્યા એ મતોના આંકડાઓ અહિંયા આપને બતાવવા છે. આ એક એક રાઉન્ડથી 21 રાઉન્ડ સુધીના આંકડા છે. Visavadar માં ક્યાં બાજી બદલાઈ કોની બાજી બદલાઈ, કોણે ક્યાંથી લીડ કાઢી એક એક રાઉન્ડ આપને સમજાવો છે. તમામ માહિતી વિસ્તૃત રીતે મેળવો આ વીડિયોના માધ્યમથી.

આ પણ વાંચો – Gopal Italia: જીત બાદ કોણે MLA GUJARAT ની પ્લેટ ગિફ્ટ આપી!

Scroll to Top