Visavadar: ઈટાલિયાના સમર્થન રાજુ કરપડાનો આ અંદાજ જુઓ

Visavadar Raju Karpada

Visavadar માં ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આપના નેતા Raju KarpadaGopal Italia ના સમર્થનમાં સભા સંબોધી હતી. જેમા તેમણે અનોખો અદાંજ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે,

20250માં જીતશે આપ,
તો ભાજપ કોંગ્રેસનું બહાર આવશે પાપ
2025 માં જીતશે આપ,
તો, અત્યાર સુધી કરેલું ભાજપ કોંગ્રેસનું બહાર આવશે પાપ
ખેડૂત છે અમારો જગતનો બાપ,
ગદ્દારોને નહી કરે ક્યારેય માફ
વિસાવદરથી ભાજપ કોંગ્રેસ થશે સાફ,
કારણ કે ગોપાલ ઈટાલિયા ખેડૂતોનું છે નાખ

આ પણ વાંચો – Visavadar માં CR PATIL નો આક્રમક અંદાજ દિલ્હી થી લઇ ગુજરાતના AAP નેતાઓને ફેંક્યો પડકાર

Scroll to Top