Visavadar માં બીજી વખત મતદાન શરૂ થયું છે. સવારે સાત વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન શરૂ રહેવાનું છે. મોટી સંખ્યામાં લોકો આ મતદાન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે શું કહી રહ્યા છે મતદારો સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: ગોપાલ ઈટાલિાય-કિરીટ પટેલની નજર આ બંને બુથ પર!