Visavadar: માલધારી આગેવાનનો વીડિયો વાયરલ

Visavadar

છેલ્લા કેટલાક દિવસોથી Visavadar માં માલધારી સમાજના લોકો એ કાલસારી ગામના ગૌચરની જમીનને મામલે આંદોલન કરી રહ્યા હતા. જો કે આંદોલનની અંદર એક માલધારી સમાજના વ્યક્તિએ ઝેરી દવા પીવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આખો આ મામલો એ મેદાને આવ્યો હતો. જો કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈનો વીડિયો સામે આવ્યો છે. Visavadar માં માલધારીઓ મેદાને છે કેમ કે કાલસારી ગામનું ગૌચર ખાલી કરાવવા મુદ્દે માલધારીઓએ મેદાને ઉતર્યા છે. આ કાલસારી ગામના ગૌચર ખાલી કરાવવા માટે માલધારી સમાજના આગેવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે. કિરણ દેસાઈએ સમાજની આપવીતી સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી છે.

આ પણ વાંચો – Viral Infection: દર્દીઓની સંખ્યામાં વધારો, શું તમે સાવચેત છો?

Scroll to Top