Visavadar: MaheshGiri ને ધમકી ! Asharam જેવી હાલત થશે!

visavadar

Visavadar: MaheshGiri ને ધમકી !  Asharam જેવી હાલત થશે!

Visavadar: વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર હવે સંતો મહંતોએ Gopal Italiaની સામે મોર્ચો માંડ્યો છે. મહેશગીરી બાપુએ સોશિયલ મીડિયાના માધ્યમથી Gopal Italia ના જૂના કેટલાક વિડિયોના આધારે એક વિડીયો વાયરલ કર્યો હતો, ગોપાલ ઈટાલિયા એ હિન્દુ ધર્મ વિરોધી છે.  જો કે એ વાયરલ વિડીયો બાદ મહેશગીરી બાપુએ અનેક વાતો એવી કહી હતી કે જે હિન્દુ વિરોધી વાતો કરનાર એ ગોપાલ ઇટાલિયા  આજે Visavadarની અંદર ચૂંટણી જીતવા માટે મંદિરની અંદર અને મંદિરના પ્રાંગણીયામાં એ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાને વિસાવદરની અંદરથી હાંકી કાઢવા જોઈએ. આવી વાત એ મહેશગીરી દ્વારા કરવામાં આવી હતી. જોકે હવે વિસાવદર જૂનાગઢના જ એક સોશિયલ મીડિયા યુઝર્સે વિડીયો વાયરલ કરી અને મહેશગીરીની સામે મોર્ચો માંડ્યો છે અને તેમણે કહ્યું છે કે મહેશગીરી તમે આ તમામ એ વસ્તુ કરવાનું રહેવા દો થોડા સમય પહેલા પણ તમે જૂનાગઢની અંદર આ જ પ્રકારે લાઈમલાઈટમાં આવ્યા હતા. શું ચર્ચા હતી જૂનાગઢની અંદર શું કઈ તમારી સામે આક્ષેપ હતા એ તમામ લોકોને ખ્યાલ છે, આવી વાત એ યુઝર્સ કરી રહ્યા છે. યુઝર્સ એવું પણ કહ્યું કે આ બધું રહેવા દો તમારા પણ આશારામ જેવા જ હાલ થવાના છે.

 

આ પણ વાંચો-Visavadar ની ચૂંટણી સમયે મહેશગીરીએ Gopal Italia નો જૂનો વિડીયો વાયરલ કરી શું કહ્યું?

Scroll to Top