ગુજરાત વિધાનસભાની અંદર Visavadar ના ધારાસભ્ય Gopal Italia એ શપથ લીધા હતા. તેમની સાથે Visavadar થી કેટલાક લોકો આવ્યા હતા અને ખાસ ગોપાલ ઇટાલિયાના અણવર બની વિધાનસભાની અંદર અને સાથે જ જૂનાગઢની અંદર ફરતા હરેશભાઈએ ન્યૂઝરૂન ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. હરેશભાઈએ શું કહ્યું સાંભળો નીચે દર્શાવેલા વીડિયોમાં.
આ પણ વાંચો – Gopal Italia: ડી. પી. જોગરાણાએ ગાયું અદ્ભૂત ગીત