Gopal Italia પર હુમલા બાદ Visavadar પોલીસનો મોટો ખુલાસો

Gopal Italia

Gopal Italia પર હુમલા બાદ Visavadar પોલીસનો મોટો ખુલાસો

જીવાપરામાં AAPના પ્રચાર પસારમાટેની એક સભા હતી. જે સભા પૂર્ણ થયા બાદ Gopal Italia આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાના ઘરે ચા પીવા માટે ગયા હતા.ત્યારે ભાજપના કોર્પોરેટરના પુત્રો દ્વારા ગોપાલ ઇટાલીયાની ગાડીને ઘેરી અને કાંકરીચાળો કરવામાં આવી હતી, તેમજ અપશબ્દો પણ બોલી રહ્યા હતા.

 

જયારે ગોપાલ ઈટાલીયા ઘરની બહાર નીકળ્યા ત્યારે તેના પર પણ પથરા મારવાની કોશિશ કરી પણ બીજા બધા લોકોએ એને પકડી રાખ્યો.આ પથરાબજીમાં ગોપાલ ઇટાલિયા એ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસીર નામના વ્યક્તિના નાં લીધા હતા.

 

આ આખી ઘટના પર ગોપાલ ઈટાલીયા એ visavadar પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે પોલીસે તરત જ કાર્યવાહી ચાલુ કરી અને ૩ શખ્સોની ઓળખ કરી હતી. એ ૩ લોકોએ પણ ગુનો કાર્યની કબુલાત કરી હતી.

 

 

આ પણ વાંચો- Bhesan ની જાહેરસભામાં Bhupat Bhayaniએ AAP પાર્ટીના ઉમેદવાર સામે બરાબર ના…

Scroll to Top