Visavadar માં ચૂંટણીનો માહોલ છે. લોકોને પૂછવાના પ્રયત્ન કરીએ છીએ કે લોકોને આ વખતે શું જોઈએ છે. કોનો સાથ જોઈએ છે. કારણ કે અહીંયાં તો BJP એ આવી ગઈ, Congress આવી ગઈ, AAP આવી ગઈ. આ પાર્ટીઓ વચ્ચે ત્રિપાંખીયા જંગ છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો આ વખતે શું કહી રહ્યા છે આવો સાંભળીએ
આ પણ જુઓ – પેટાચૂંટણીમાં Lalit Kagathara એ કોંગ્રેસની જીતનું ગણિત સમજાવ્યું