Visavadar: ચૂંટણીમાં સુરતથી આવેલા લોકોનો જુઓ મિજાજ

Visavadar

 ગુજરાતમાં 2 બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે. Visavadar વિધાનસભા બેઠક, જે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલી છે, તેનો રાજકીય ઇતિહાસ આઝાદી પછીથી ઘણો રસપ્રદ અને ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો છે. આ બેઠક પર ઘણી રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ વિવિધ સમયે પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

આ પણ વાંચો – Visavadar: જનતા માટે કોણ આશાસ્પદ અને કોણ વિવાદાસ્પદ?

Scroll to Top