વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે અંતે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને એક વખત Visavadar વિધાનસભા ચૂંટણી લડેલા પરંતુ તેમાં કોંગ્રેસના Harshad Ribadiya સામે હારનો સામનો કરી ચૂકેલા Kirit Patel ને બીજી વખત મેદાને ઉતાર્યા છે. ગઈકાલે રાત્રે કિરીટ પટેલનું નામ જાહેર થતાની સાથે જ વિસાવદરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – Kirit Patel: હાઇવોલ્ટેડ ડ્રામા વચ્ચે BJP ના ઉમેદવારનું નામ જાહેર
આ પણ વાંચો – Nitin Ranpariya: કોંગ્રેસે કર્યો મોટો ખેલ, AAP ની ચિંતા વધી