Visavadar ની પેટાચૂંટણીમાં AAP ના ઉમેદવાર અને હવે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા Gopal Italia નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોપાલ ઈટાલિયાના સ્વાગત બાદ તેમણે નાગરિકોને સંબોધન કરતી વખતે ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. શું કહ્યું ગોપાલ ઈટાલિયાએ Visavadar માં સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: ઈટાલિયાને મોરેમોરાની ઓપન ચેલેન્જ મળી