આગામી 19 જૂનના રોજ Kadi અને Visavadar વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે Aam Aadmi Party એ વિસાવદર બેઠક પર Gopal Italia ને મેદાનમાં ઉતાર્યા છે. ગોપાલ ઇટાલિયાનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આર્શિવાદ યાત્રા યોજાઈ હતી. Aam Aadmi Party ની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. Visavadar માં આ યાત્રા બાદ અત્યારસુધીની સૌથી મોટી બબાલ આ નામાંકન પત્ર દરમિયાન થઈ હતી. ગોપાલ ઈટાલિયા જ્યારે ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે બીજી તરફ સુરતના કોર્પોરેટરની પોલીસ સાથે બબાલ થઈ હતી. શું થયું હતું બંને પક્ષો વચ્ચે જુઓ આ વીડિયોમાં.
આ પણ વાંચો – Congress: કેજરીવાલ પર જીગ્નેશ મેવાણી લાલઘૂમ
આ પણ વાંચો – Hiralba Jadeja: પોરબંદર બાદ Junagadh પોલીસની મોટી કાર્યવાહી