Visavadar : aap અને કોંગ્રેસના ગઠબંધન તૂટવા અને કોંગ્રેસના સંગઠન મામલે કોંગ્રેસ પ્રવક્તાનો મોટો ધડાકો

Gujarat : આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન તૂટવા પર કોંગ્રેસના મીડિયા પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આક્રમકઃ થયા હતા. જોકે આમ આદમી પાર્ટીએ હરિયાણા અને દિલ્હી સહીત ગુજરાતમાં પણ કોંગ્રેસ સાથે જે કર્યું તેને લઈને પણ ખુલાસાઓ કર્યા હતા. સાથે કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં એ પણ કહ્યું હતું કે હવે જો કોઈ મોટા નેતા કોંગ્રેસ છોડીને જાય છે તો તેમને જૂતાંનો હાર પણ પાર્થિવરાજ કઠવાડિયા પહેરાવશે.

Scroll to Top